demo ads

Sainik school admission process


શુ તમે તમારા બાળક નુ સૈનિક સ્કૂલ મા એડમીશન કરાવવા માંગો છો? 

તો ચાલો જાણીએ સૈનીક સ્કૂલ વિશે
સૈનિક સ્કૂલ ની શરૂઆત ૧૯૬૦ મા દેશ ના રક્ષા મંત્રી વી.કે. કૃષ્ણ મેનન દ્વારા કરવામાં આવી હતી. 

સૈનિક સ્કૂલ ભારત સરકારના રક્ષા મંત્રાલય સૈનિક સ્કૂલ સોસાયટી ના અંડર મા આવે છે. 

આ સ્કૂલ મા સ્ટડી કર્યા બાદ વિદ્યાર્થીનું એક ઉજ્જવળ ભવિષ્ય નિશ્ચિત હોય છે. 

આ સ્કૂલમાં એડમિશન લેવા માટે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રસ એક્ઝામ આપવી પડે છે.
આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે. 

ધોરણ ૬ અને ૯ મા એડમીશન મળી શકે.
ધોરણ ૬ મા માટે વિદ્યાર્થીની ઉંમર ૧૦ થી ૧૨ વર્ષ ની વચ્ચે અને ધોરણ ૯ માટે ઉંમર ૧૩ થી ૧૫ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. 

એડ્રેસ એક્ઝામના માર્ક + મેડિકલ ફિટનેસ ના આધારે મેરીટ બને છે.
એક વખતમાં માત્ર એક જ સ્કૂલ માટે આવેદન કરી શકાય છે.
એડમિશન માટેનું નોટિફિકેશન જાન્યુઆરી મહિનામાં આવે છે.
ધોરણ ૬ માટે 
૩૦૦ માર્ક નું પેપર
કુલ ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવે છે 
મેથ્સ -૫૦ X ૩
ઇન્ટેલિજન્સ -૫૦X ૨
લેંગ્વેજ-૨૫ X૨
સામાન્ય જ્ઞાન-૨૫ X૨
સમય ૧૫૦ મિનિટ
નો નેગેટિવ માર્કિંગ
ધોરણ ૬ માટેની પરીક્ષા કોઈ પણ ભાષામાં આપી શકાય છે. 

ધોરણ ૯ માટે
પેપર કુલ પાંચ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
મેથ્સ -૫૦x૪
ઇન્ટેલિજન્સ -૨૫x૨
ઇંગલિશ -૨૫x૨
સામાન્ય અભ્યાસ -૨૫x૨
સોશિયલ સાયન્સ-૨૫x૨
પેપર ૪૦૦ માર્ક નું હોય છે .
સમય ૧૮૦ મિનિટ
માત્ર અંગ્રેજી માધ્યમમા જ આ પરીક્ષા આપી શકાય. 

દેશ મા કુલ ૩૩ સૈનીક સ્કૂલ છે.
અહી સ્કૂલ+હોસ્ટેલ સાથે હોય છે.
સીબીએસઈ માન્યતા પ્રાપ્ત સ્કૂલ હોય છે.
અહી ખેલકૂદ
નિશાનીબાજી
ઘોડે સવારી
ની તાલીમ આપવામાં આવે છે. 
 
આ ઉપરાંત 
NDA
INA 
આર્મ્ડ ફોર્સ ની તાલીમ પણ આપવામાં આવે છે.

ઓફીસિયલ સાઈટ ની લીંક

© Jignesh sanchaniya

Post a Comment

0 Comments