demo ads

સંસ્કાર ની શ્રીમંતાઈ

 

માનવજીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ, ચડતી પછી પડતી, કુદરતના ક્રમ પ્રમાણે અવશ્ય આવતાં જ હોય છે. આવે સમયે જરા પણ વિચલિત થયા વગર સ્વસ્થતા જાળવી રાખી આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરવો એ જ સાચા સંસ્કાર છે. એમાં જ સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે. એક સમય હતો, જ્યારે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું. અચાનક ભાગ્યની દશા પલટાઈ. કારમી ગરીબી તેમના કુટુંબ ઉપર ઊતરી આવી, ત્યારે પણ કુટુંબનો એકેએક સભ્ય-આબાલવૃદ્ધ સૌ કોઈ સ્થિતિનો વાંક કાઢવાને બદલે કે નિરાશ થવાને બદલે પોતાના ભાગે આવતું કર્તવ્ય બજાવ્યાનું અને એકમેકને મદદરૂપ થવાનું ચાલુ રાખે છે.


કુન્દનિકા કાપડિયા ની અદભુત કુટુંબકથા એટલે " સંસ્કાર ની શ્રીમંતાઈ"





સંસ્કાર ની શ્રીમંતાઈ પાઠ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

Post a Comment

0 Comments