demo ads

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની જાહેરાત

 







આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગત ની જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે.

આ જગ્યાઓની પ્રાથમિક મુખ્ય /લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગ ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.


(૧) - રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 


પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવાની તારીખ ૨૫/૨/૨૦૨૧

(૨) ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ ( મુખ્ય લેખિત પરીક્ષા)


પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તારીખ ૨૫/૨/૨૦૨૧


(૩) ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ (પ્રાથમિક કસોટી)


પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવાની તારીખ ૧૦/૩/૨૦૨૧


પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા માટેની લીંક 


https://gpsc-ojas.gujarat.gov.in



Post a Comment

0 Comments