demo ads

અતુલ્ય વારસો ફેબ્રુઆરી અંક

 



નમસ્તે, 

“અતુલ્ય વારસો” સામયિકનો ફેબ્રુઆરી ૨૦૨૧ નો અંક પ્રકાશિત થઇ ચુક્યો છે, વર્તમાન સંજોગો જોતા વધુ સરળ રીતે અને કોઈ પણ પ્રકારનાં ઈન્ફેક્શનનાં ખતરા વગર આ અંકનું “ડીઝીટલ એડીશન” આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ, જે આપને પણ અનુકુળ રહેશે તેવી અમોને આશા છે. વધુમાં આપના મિત્ર વર્તુળમાં પણ જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી તૈયારીમાં હોય કે કલા-સંસ્કૃતિનો રસિક હોય તો તેને આ અંક ફોરવર્ડ કરી આપશો. જો આપ લેખ, ફોટોગ્રાફ્સ કે અન્ય વિશેષ વિગત અતુલ્ય વારસો માટે મોકલી આપવા માંગતા હોવ તો જાણ કરશો. જો નોધણી કરાવવાની બાકી હોય તો આપનું નામ, ઈમેલ, વોટ્સએપ નંબર અને આપણા શહેરનું નામ atulyavarsomagazine@gmail.com અથવા +91-9328312363 પર વ્હોટ્સએપ મેસેજમા મોકલી આપશો.

આભાર સહ

ટીમ અતુલ્ય વારસો


આપણા સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાને લગતી વધુ માહિતી રોજબરોજ મેળવવા માટે તથા અમારી આવનારી હેરિટેજ ઇવેન્ટ અને મેગેઝીનને લગતી માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ અને ઇન્સટાગ્રામ પેજ ને ફોલો કરો. 


ફેસબુક પેજ લિંક: https://www.facebook.com/AtulyaVaraso


ઇન્સટાગ્રામ લિંક: https://www.instagram.com/atulyavarso.magazine/


ટેલિગ્રામ લિંક: https://t.me/joinchat/JuHefxuUzLgO_1Bx4ozZ-Q






અતુલ્ય વારસો ફેબ્રુઆરી અંક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments