demo ads

GSEB and GSHEB Marks rechecking circular



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાંની જુલાઇ પૂરક પરીક્ષા-૨૦૨૨ નું પરિણામ તા.૦૪/૦૮/૨૦૨૨ ના રોજ જાહેર થયેલ છે તથા ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની જુલાઇ પૂરક પરીક્ષા-૨૦૨૨ નું પરિણામ તા.૦૪/૦૮/૨૦૨૨ ના રોજ જાહેર થયેલ છે. જે ઉમેદવારો બોર્ડની જુલાઇ પૂરક પરીક્ષા-૨૦૨૨ ના પરિણામ માટે ગુણચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૮/૦૮/૨૦૨૨ ના રોજ અપીરના ૧૪:૦૦ કલાકથી તા.૧૭/૦૮/૨૦૨૨ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરી શકશે. ગુણચકાસણીની અરજીઓ ફકત ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે.

ગુણચકાસણીની અરજીની નિયત  ઓનલાઇન SBI e pay system મારફતે (credit card, Debit Card, let Banking દ્વારા) અથવા SBI e pay ના"SBI branch payment" ઓપ્શન દ્વારા દેશની કોઇપણ છા Branch માં ભરી શકશે. જેની આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ, વાર્તાઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

 પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

Post a Comment

0 Comments