demo ads

Install Swift chat Application

SWAMulyankan 2.0
સાપ્તાહિક ક્વિઝ તથા જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ

હવે સ્વ-અધ્યયન સાથે માણો મજા...
SWAMulyankan 2.0 એપના માધ્યમથી સ્વ-મૂલ્યાંકન તા.23-07-2022 ની ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ આધારિત ક્વિઝ લેવામાં આવે છે. જે ક્વિઝ માત્ર વિદ્યાર્થીના અભ્યાસને દ્રઢ કરવા માટે છે. ગમ્મત સાથે જ્ઞાન મળે તે હેતુથી ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર તથા સમગ્ર શિક્ષા દ્વારા SWAMulyankan 2.0 એપમાં નીચે મુજબની અલગ અલગ પ્રવૃત્તિઓ મુકવામાં આવી છે.

This application is useful for self assessment.


SWAMulyankan 2.0

Post a Comment

0 Comments