demo ads

MATHS OLYMPIAD 2020

 





ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્રારા આયોજીત 

મેથ્સ ઓલમ્પીયાડ ૨૦૨૦

એડમીન ને મેસેજ કે કોલ કરતા પહેલા સંપૂર્ણ નિયમો વાંચી લેવા  

(૧)તમામ  પ્રશ્નો MCQ પ્રકાર ના હશે.

(૨) ક્વિઝ માં ભાગ લેવા માટે વોટ્સએપ ગ્રુપ માં જોડાવું ફરજીયાત છે.

(૩) એક કરતા વધુ વખત ક્વિઝ , આપવા માટે સ્પર્ધા માંથી બહાર કરવામાં આવશે.

(૪) રજીસ્ટ્રેશન નો સમય ગાળો પૂરો થયા બાદ કોઈ પણ વ્યક્તિ ને એન્ટ્રી આપવામાં આવશે નહિ

(૫) એક કરતા વધુ ગ્રુપ માં જોડવા બદલ સ્પર્ધા માંથી બહાર કરવામાં આવશે.

(૬) એક ડિવાઈસ થી એક જ વ્યક્તિ ક્વિઝ આપી શકશે.

(૭) ક્વિઝ માટે ત્રણ કેટેગરી રાખવામાં આવી છે.

ગ્રુપ (૧) ધોરણ ૩ થી ૫

      (૨) ધોરણ ૬ થી ૮

     (૩) ધોરણ ૯ થી કોલેજ સુધી

(૮)તમામ સ્પર્ધક ને ઓનલાઈન  પ્રમાણપત્ર આપવામાં આવશે  

(૯) પ્રથમ , દ્રિતીય , તૃતીય વિજેતા ને પુરસ્કાર આપવામાં આવશે.

(૧૦) રજીસ્ટ્રેશન ની અંતિમ તારીખ ૧૫/૧૨/૨૦૨૦ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી છે.

(૧૧ ) ક્વિઝ નિયત સમયગાળા કરતા ૧ મિનીટ વહેલી પૂરી કરવી , પાછળ થી સબમીશન સ્વીકારવામાં આવશે નહિ.

(૧૨) ખોટી માહિતી દાખલ કરાવી નહિ

(૧૩) એક દિવસ માં માત્ર ૧૦૦ પ્રમાણપત્ર જ ઇસ્યુ થઇ શકે તેથી પ્રમાણપત્ર માટે કોલ કે મેસેજ કરવો નહિ.

(14)  ખોટા ઈમેઈલ આઈડી બદલ પ્રમાણપત્ર મેળવવા ને લાયક ગણવામાં આવશે નહિ



ધોરણ  ૩ થી ૫ માટે રજીસ્ટ્રેશન ની લીંક

https://forms.gle/38ZtUxyHGxZQdmWm9

ધોરણ  ૩ થી ૫ માટે વોટ્સએપ ગ્રુપ  

https://chat.whatsapp.com/JttT7eRQPjVC8Gbi1GCnfO


ધોરણ ૬ થી ૮ માટે રજીસ્ટ્રેશન ની  લીંક

https://forms.gle/6fu7McdmEmcPpedr7

ધોરણ ૬ થી ૮  માટે વોટ્સએપ ગ્રુપ   

https://chat.whatsapp.com/IEKj7w7hXnbFIZPN12yi8r


ધોરણ ૯ થી કોલેજ માટે  રજીસ્ટ્રેશન ની  લીંક

https://forms.gle/7Sua8N63Q9udcbfEA

ધોરણ  ૯ થી કોલેજ  માટે વોટ્સએપ ગ્રુપ  

https://chat.whatsapp.com/J0tc3hmGinjAci8XLgJOYh




Post a Comment

0 Comments