demo ads

 


એડમીન ને મેસેજ કે કોલ કરતા પહેલા સંપૂર્ણ નિયમો વાંચી લેવા 

આ ક્વિઝ ફક્ત ધોરણ ૬ ,૭ અને ૮ ના ગુજરાતી માધ્યમ ના વિદ્યાર્થીઓ માટે છે

ક્વિઝ માં ભાગ લેવા  કોઈ પણ પ્રકાર ના રજીસ્ટ્રેશન ની જરૂર નથી માત્ર વોટ્સએપ ગ્રુપ જોઈન કરવાનું છે.

(૧)તમામ  પ્રશ્નો MCQ પ્રકાર ના હશે.

(૨) ક્વિઝ માં ભાગ લેવા માટે વોટ્સએપ ગ્રુપ માં જોડાવું ફરજીયાત છે.

(૩) એક કરતા વધુ વખત ક્વિઝ , આપવા માટે સ્પર્ધા માંથી બહાર કરવામાં આવશે.

 (૬) એક ડિવાઈસ થી એક જ વ્યક્તિ ક્વિઝ આપી શકશે.

(૭ )તમામ સ્પર્ધક ને ઓનલાઈન  પ્રમાણપત્ર આપવામાં આવશે  

(૮ ) પ્રથમ , દ્રિતીય , તૃતીય વિજેતા ને પુરસ્કાર આપવામાં આવશે.

 (૯  ) ક્વિઝ નિયત સમયગાળા કરતા ૧ મિનીટ વહેલી પૂરી કરવી , પાછળ થી સબમીશન સ્વીકારવામાં આવશે નહિ.

(૧૦ ) ખોટી માહિતી દાખલ કરાવી નહિ

(૧૧ ) એક દિવસ માં માત્ર ૧૦૦ પ્રમાણપત્ર જ ઇસ્યુ થઇ શકે તેથી પ્રમાણપત્ર માટે કોલ કે મેસેજ કરવો નહિ.

(૧૨)  ખોટા ઈમેઈલ આઈડી બદલ પ્રમાણપત્ર મેળવવા ને લાયક ગણવામાં આવશે નહિ

 ક્વિઝ નો સમય ગ્રુપ માં આપવામાં આવશે.

 વોટ્સએપ ગ્રુપ જોઈન કરવા માટે ની લીંક 

https://chat.whatsapp.com/JX8CcmWvBsQHBVm2UGe7SQ


Post a Comment

0 Comments