demo ads

Let's know about Dahod


ચાલો દાહોદ વિશે  જાણીએ 

(૧ )આપણા પાડોશી રાજ્યો

મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર , રાજ્સ્થાન

(૨ ) દાહોદ ના કલેકટર

શ્રી હર્ષિત ગોસાવી

(૩ ) દાહોદ ના જીલ્લા વિકાસ અધિકારી (DDO )

શ્રી નેહા કુમારી

(૪ ) દાહોદ ના ધારાસભ્ય

વજેસિંહ પણદા

(૫) દાહોદ ના સાંસદ સભ્ય

જસવંતસિંહ ભાભોર

(૬ ) ગુજરાત નું પાટનગર

ગાંધીનગર

(૭) ભારત નું પાટનગર (રાજધાની )

દિલ્લી

(૮ ) ગુજરાત ના રાજ્યપાલ

આચાર્ય દેવવ્રત

(૯ ) ભારત ના રાષ્ટ્રપતિ

દ્રૌપદી મુર્મુ

(૧૦ ) ગુજરાત ના મુખ્યમંત્રી

શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

(૧૧ ) ગુજરાત ના શિક્ષણમંત્રી

શ્રી જીતુભાઈ વાઘાણી

(૧૨ ) ગૃહ મંત્રી – હર્ષ સંઘવી

શહેર અને નદી

અમદાવાદ – સાબરમતી

સુરત – તાપી

ભરૂચ – નર્મદા

વડોદરા – વિશ્વામિત્રી

દાહોદ માં આવેલ તળાવ – છાબ તળાવ

દાહોદ માં આવેલ ડેમ

પાટા ડુંગરી , કાળી ડેમ ,ઉમરિયા

દાહોદ માં નદીઓ

દુધીમતી , પાનમ ,

દાહોદ ના તાલુકા

૧ દાહોદ , ૨ ઝાલોદ , ૩ ફતેહપુરા , ૪ ગરબાડા , ૫ લીમખેડા ,૬ સિંગવડ , ૭ દેવગઢ બારિયા , ૮ ધાનપુર ,

૯ સંજેલી

દાહોદ માં ફરવાના સ્થળ

રતનમહાલ

 

Post a Comment

0 Comments