demo ads



રમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન તથા ડો. અબ્દુલ કલામ નેશનલ કાઉન્સીલ ઓફ યંગ સાયન્ટીસ્ટ ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૫ ઓક્ટોબર ના રોજ ડો. અબ્દુલ કલામ ની જન્મ જયંતી નિમિતે રાજ્ય કક્ષાની ક્વીઝ નું આયોજન કરેલ છે. ક્વીઝ માં પ્રથમ , દ્વિતીય , અને તૃતીય નંબર મેળવનાર ઉમેદવાર ને ગોલ્ડ , સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવશે.
રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લીંક દ્રારા ગુગલ ફોર્મ માં તમારી માહિતી ભરવી.


https://forms.gle/KbvCi5bruafjyi1p8



 રાજ્ય કક્ષા ની ક્વિઝ માટે નીચે મુજબ અભ્યાસક્રમ રહેશે .

(૧) ડો. અબ્દુલ કલમ ના જીવન ચરિત્ર તેમજ તેના મિસાઈલ કાર્ય ને લગતા 

(૨) વિજ્ઞાન અને ટેકનોલોજી 

(૩) ઈસરો 

(૪) ગણિત (રીઝનીંગ)

(૫) વર્તમાન પ્રવાહ


ક્વિઝ  તારીખ ૧૫ ઓક્ટોબર 



🚀ક્વિઝ 50 ગુણ ની રહેશે તમામ પ્રશ્નો વિકલ્પ વાળા હશે .


🚀ખોટા જવાબ માટે નેગેટીવ માર્કિંગ નથી


ક્વિઝ ઓનલાઇન ગૂગલ ફોર્મ દ્વારા લેવામાં આવશે.


The whole examination will be conducted in Gujarati medium.


The second phase of examinations will be held for English medium students after 15 October.




Post a Comment

0 Comments